SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૫ ) ભાવઘટ ઈચ્છાય છે, પણ બાકીના નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ, એ ત્રણ ઘટને શબ્દનય ઘટ માનતું નથી. ઘટશબ્દના વાચ્યાર્થી સંકેતને આ નય, ઘટ કહે છે, ઘટધાતુ ચેષ્ટા કર્તાને ઘટ કહે છે, ઋજુસૂત્રનય ચારનિક્ષેપા સંયુક્તને ઘટ માને છે, અને શબ્દનય ભાવઘટને ઘટ માને છે. એટલે વિશેષ છે. શબ્દના અર્થની જ્યાં સિદ્ધિ હોય, તેને જ શબ્દનય, વસ્તુ કહે છે, જુસૂત્રનયના મતથી, સામાન્યઘટ ગ્રહાયે. અને શબ્દનયથી દૂમાલ જે અસ્તિધર્મ તથા સરદૂમાલ, જે નાસ્તિધર્મ, તે સર્વસંયુક્તને વસ્તુ કહેવાય છે, વસ્તુને શબ્દથી બોલાવતાં, સાત ભાગે બેલાવવી માટે એ સપ્તભંગી જેટલાજ શબ્દનયના ભેદ જાણવા. અત્રે પ્રસંગનુસાર સપ્તભંગીનું સ્વરૂપ કહે છે. તેમના ૧ યાતરિત પ્રથમ ભંગનું સ્વરૂપ કહે છે. स्वद्रव्यादिचतुष्टयेन व्याप्यव्यापकादिसंबंधिस्थितानां खपरिणामात् परिणामांतरागमनहेतुः वस्तुनः सद्रूपतापरिपतिः अस्तिस्वभावः ॥ પિતાના દ્રવ્યાદિક ચાર ધર્મને જેમાં વ્યાપકપણે છે, તેને સરિતામાર કહે છે. દ્રવ્ય તે ગુણપર્યાયસમુ દાયને આધાર છે. ક્ષેત્ર તે પ્રદેશરૂપ છે. સર્વ ગુણપયયની અવસ્થાને રાખવાપણે-જે જેને રાખે તે તેનું ક્ષેત્ર છે. તે ઉત્પાદવ્યયધવપણે વર્તના છે. માર For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy