________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર ૭૮૪. બીજાઓ પાસેથી ધનાદિકને પ્રાપ્ત કરી તેને સંગ્રહ કર્યો અને તેનું રક્ષણ કરવા ભારે ચિન્તા કરવાપૂર્વક પ્રયાસ કર્યો, કઈ સજજને પરેપકાર માટે તમારી પાસે પૈસા માટે માગણી કરી, તે વખતે તમે તેને અનાદર કર્યો તે સૂચવે છે, કે તમને તેમાં કેટલે મેહ છે અને પાછા સમાજમાં છાતી ફુલાવીને કહો છો કે ધનાદિકમાં મેહ મમતા રાખવી તે મૂર્ખતા છે. તે તમે જાતે શા માટે બોલ્યા મુજબ વર્તન રાખતા નથી અને મૂર્ખતા ધારણ કરે છે? સમાજના આધારે બીજાઓ પાસેથી તે ધનાદિકને પ્રાપ્ત કરેલ છે તે તે ચક્કસ છે. જ્યારે તમેએ જન્મ ધારણ કર્યો ત્યારે શું લઈને આવ્યા હતા તે તે વિચારે? અને કૃપણુતાને ત્યાગ કરી આવેલ સજજનેને યથાશક્તિ અનાદર કર્યા વિના સત્કારપૂર્વક અર્પણ કરે. પોપકારમાં ધન-સુખશાંતિ ગુપ્ત રહેલી છે. કૃપણુતા રાખવાથી પોપકાર બની શકતું નથી. કૃપણને લેક ભાષામાં સમ કહે છે. આ સૂમ અગર કૃપણ પરોપકારાર્થે ધનને આપતે દેખી તેનું મહત્વ સાંભળી પરોપકારીને મુખે માનતે અને તેની પ્રશંસાને સાંભળી મનમાં બળતું હોવાથી જેનું મુખ શ્યામ બનેલ છે, એવા સ્વઘેર આવેલ પતિને દેખી તેની પત્ની કહે છે કે, “નારી પૂછે સૂમસે, કયું છે વદન મલીન, કયા ગાંઠસે ગીર પડા કે કાકુ પૈસા દિન, સૂમ કહે છે કે નહી ગાંઠસે ગીર પડા, નહિ કીસીકે દિન; દેતા દેખ્યા એરવું, તાસે વદન મલીન.” આવી તેની સ્થિતિ હોય છે. ત્યારે કવિ કહે છે કે, “કૃપણ ધન ખરચે નહી, જીવનમાં જસ નહિ લેત, જેસે અડ ખેતમેં, ખાય ન ખાવા દેત.”
For Private And Personal Use Only