________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૩
જ્યારે પાત્રતાના ગે સદ્ગુણે આવીને નિવાસ કરે છે ત્યારે પરાધીનતાની બેડી તૂટતી જાય છે અને સ્વતંત્રતા એટલે આઝાદી અને આબાદીને આવવાને માર્ગ મળે છે; આવી અત્યંત સુખદાયી સ્વતંત્રતાના દાન-આદાન હતા નથી; જે સગુણેથી મળનારી વસ્તુઓ હોય, તે લેવાથી કે આપવાથી કયાંથી પ્રાપ્ત થાય ? દુન્યવી વસ્તુઓના આદાન-અને દાન હોય છે. સગુણે આપ્યા અપાતા નથી તે તે પિતાની શ્રદ્ધા વિગેરેના એગે ઉપલબ્ધ થાય છે; દુન્યવી સત્તા–સંપત્તિ-કે સાહ્યબી, પાત્રતા લાવી આપતી નથી-તમારામાં જે સદૂગુણો હશે તે આપોઆપ આવીને મળશે.
૭૨૫. સત્તા-સંપત્તિ અને સાહ્યબીમાં જ સુખ માનનાર જે શારીરિક પરિશ્રમ લે નહી તે, વિવિધ વ્યાધિઓ ઉપસ્થિત થઈને ઘેરે નાંખી તેને અશક્ત બનાવે; તેજ સત્તા સંપત્તિ વિગેરે તેને દુઃખનું સાધન બને એટલે તેઓને પણ જાત મહેનત વિના છૂટકે નથી. તે જે ધાર્મિક ક્રિયાઓમાં પ્રયાસ કરે તે તેઓને બમણું લાભ થાય. શારીરિક શક્તિની સાથે માનસિક શકિત વધે તેમજ પુણ્યબંધ પણ થાય. પરંતુ સત્તા-સંપત્તિમાનેને જાત મહેનત–અને ધાર્મિક ક્રિયાઓમાં બહુ શરમ આવતી હોય છે તથા અપમાન ભાસતું લાગે છે, પણ તેઓને બરોબર સમજણ હેય તે-તેઓને તેમાં બહ શરમ-અપમાન જેવું ભાસવું જોઈએ નહી; કારણ કે-શારીરિક માનસિક શક્તિ જેનાથી વધે અને પુણ્યબંધ બંધાય–તેમાં શરમ અપમાન વિગેરે રાખવું તે તે દુઃખને આમંત્રણ આપવા જેવું છે. જાત મહેનત સિવાય કદાપિ આગળ વધાતું નથી–અને
For Private And Personal Use Only