SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૯ અલ્પ કીંમતે વેચવાથી તે ધનાઢ્ય બન્યા નહી; એકદા નૃપે તેને કાલસા વેચતા દેખીને પુછ્યું કે, અલ્યા ? આવી દશામાં તું ક્યાંથી? તને ચંદનના વનના માલીક બનાવ્યેા છતાં ફાલસા વેચી જીવનને ચલાવે છે શુ? ચંદનના વૃક્ષેાને ખાળી કાલસા કરતા નથી ને ? તેણે કહ્યું કે, તે પ્રમાણે કરૂ છું અને પેટ ભરૂ છું. કાઈ ઉપાય બતાવા કે આ દુઃખ દીનતા ખસે ! રાજાએ કહ્યું કે, ચંદનના લાકડાએ બજારમાં વેચીશ તે ઘણી કિંમતપૈસા મળશે અને ધનાઢ્ય થઈશ; ખાળવા જોઈએ નહી; વેચવા જોઇયે. આ સાંભળી કઢીઆરે પસ્તાવા કરવા લાગ્યા, અને કહ્યું કે હવે તેા એક જ વૃક્ષ માકી છે; નૃપે કહ્યું કે પસ્તાવા કરવાથી કાંઈ મળે એમ નથી; હવે તેા બચેલા વૃક્ષની ડાળીએ અગર બીજો વાવીને રક્ષણુપૂર્વક મ્હોટા કર, ત્યારે જ તું સુખી થઇશ આ પ્રમાણે કરવાથી તે સુખી થયે. તમે પણ કીંમતી માનવ ભવને મેાજમજા કરવામાં ખાળતા નહી. ૬૭૧. મનુષ્યભવ પામીને પશુ-૫ખી કરતાં વિશિષ્ટતા જો પ્રાપ્ત કરી નહી તા માંઘેરા મળેલા જીવનની સાકતા શી? માનવા જ વિવિધ પ્રકારના આહાર કરે છે, પુત્રાદિક પરિવારને ઉત્પન્ન કરી તેનું રક્ષણ કરે છે અને મરણ પામીને જન્મ લે છે, એમ નથી; પશુ-પંખીએ પણ મનુષ્યાની માફ્ક આચરણ કરવાપૂર્ણાંક મરણ પામે છે અને જન્મ ધારણ કરે છે; તેા માનવામાં અને પશુ-પ’ખીમાં શી વિશેષતા ? માટે પશુતાના વતનના ત્યાગ કરી માનવતા અને દિવ્યતાને પ્રગટ કરા; તેમાં મનુષ્યભવની સફળતા રહેલી છે; સફળતા સાધવા માટે જે સાધના તમાને મળ્યા છે. તે બીજાઓને સહાય કરવા For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy