________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
પંખીઓના ઈંડાઓનું ભક્ષણ કરે છે. તમારું ભાષણ વિચિત્ર પ્રકારનું છે, બોલે છે જુદા પ્રકારનું અને વર્તન છે જુદા પ્રકારનું. આવા આડંબરને ત્યાગ કરે !
૨૨સત્યાચરણથી સદગુણની સાથે સંપત્તિ તથા વિવિધ શક્તિઓ આવીને મળે છે, દીનતા-હીનતા વિગેરે દુર્ગણે આપોઆપ ટળી જાય છે, આડંબર અને સત્યાચરણને અનાદિકાલને વિરોધ છે; માટે સદૂગુણે સંપત્તિ વગેરેને લાભ લે હોય તે સત્યાચરણમાં બલ ફેરવવું.
એક દશ વર્ષને બાળક. બુટ પાલીશને બંધ કરીને પૈસા કમાઈને તેની માતાને આપતે. તેની માતા, સદ્વર્તનશાલી હતી; અન્યાયને પૈસે ઘરમાં તેને ખપતે નહી. એકદા તેને પુત્ર, રાજમાર્ગો બુટપોલીશ માટે બેઠે છે, એક માણસે તેને પિલીસ માટે બે બૂટ આપ્યા છે, તેણે જલદી સારી રીતે પિલીશ કરીને આપ્યા. તેના પૈસા આપવા માટે ખીસ્સામાં હાથ નાંખીને પૈસા આપ્યા, પણ પૈસા ભેગી ગીની-સેનાની જે હતી તેને ખ્યાલ રહ્યો નહી. પૈસા આપીને તે માણસ ચાલતે થયે આ કરે ખુશી ખુશી થઈને પિતાને ઘેર આવ્યું અને સ્વમાતાને ગીની સાથે પૈસા આપ્યા; માતાએ કહ્યું કે આ સેનાની ગીની કેવા પ્રકારે મળી ? તેણે કહ્યું કે-એક માણસ મારી પાસે બુટ પિલીશ માટે આ; તેણે પિલીસના પૈસા આપતાં તેમાં ગીની રહેલી હતી તેની ખબર નહીં હોવાથી પૈસા ભેગી ગીની મને આપી; તે ચાલતે થયે. માતાએ કહ્યું કે-આ ગીની આપણને ખપે નહી. તેને પાછી આપી આવ, તે હું ખુશી થાઉં; આ છેકરે દરરોજ તેની રાહ જોઈ રહેલ
For Private And Personal Use Only