________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
મુકેલા ચાર રત્ના જે કીંમતી હતા તે લઈને ઘેર આવ્યા તે સારૂ કર્યું' કહેવાય ? માટે ચાર રત્ના મારા હુને પાછા આપે। નહીતર બજારમાં ચારી જાહેર કરીશ અને ફજેતા થશે; શેઠે કહ્યુ કે રત્ના કેવાં ? અમે રત્ના દેખ્યાં નથી અને ચાર્યાં નથી. જા થાય તેમ કરજે; આ ધુતારાએ થાય એટલું કર્યું”; અંતે કોર્ટમાં ફેસ માંડયા અને કુંભાર, ઘાંચી, માચી અને તાલીને સાક્ષી તરીકે તૈયાર કર્યા; કેસ ચાલ્યેા; ન્યાયાધીશ ઘણા ચતુર અને બુદ્ધિશાત્રી હતા, તેણે વિચાર કર્યાં કે આ શેઠ ચારી કરે નહી; ધૂતારાએ ઠગવા માટે આ તૃત ઉભું કર્યું" છે; માટે યુતિ કરવાની આવશ્યકતા છે, આમ વિચારીને ધૂતારાને કહ્યુ કે જ્યારે શેઠે ચાર રત્નાને ચાર્યાં ત્યારે કાઈ સાક્ષી તરીકે છે ? તેણે હ્યુ કે એક નહી પણ ચાર; ચાર સાક્ષીએ કહેવા લાગ્યા કે અમારા દેખતાં શેઠે રત્ના ચાર્યા છે અને અમેાએ નજરે દેખ્યાં છે. ન્યાયાધીશે કહ્યું કે જો તમાએ તે રત્ના ચારતાં જોયા હાય તે તે રત્ના કેવડા હતા તે આ કાઢવ વડે કરી દેખાડે. કુંભારાદિકને શી ખબર હોય કે રત્ના કેવડાં હશે? તે તે ઘડા જેવડાં હશે-આમ ધારી, ઘડા જેવા બતાવ્યા. તેઓને પકડી ફટકા મારવાની આજ્ઞા આપી. ભીતિના માર્યાં તેઓએ કહ્યુ કે આ તારાના કહેવાથી અમેએ ખોટી સાક્ષી પૂરી છે. માટે ફટકા મારા નહી. ધૃતારાને પકડી સમ્ર સજા કરી, શેઠ ખુશી થઈ સ્વસ્થાને ગયા. આ પ્રમાણે સમ્યગજ્ઞાની, અહંકાર મમતા રૂપી ચારને હઠાવી ખુશી થાય છે માટે સાચા ચારને પકડો. ૬૨૧. માણસા ઉપર ઉપરથી આડંબર-દેખાવ કરે તો પણ તેઓની વૃત્તિઓ-આચરણા ખુલ્લાં પડે છે;
For Private And Personal Use Only