SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ અને કહેવા લાગ્યું કે ખરાબમાં ખરાબ બીડીની કુટેવ છે માટે ત્યાગ કરે હિતાવહ છે પણ વિદ્યાથીઓ-આ ખેલને દેખીને હાંસી કરવા લાગ્યા અને મકરી પણ કરવા લાગ્યા. ૧૩. વિચાર અને વિવેક વડે જેને સાચી સમજણું છે તે સમજુ માણસ દુનિયાદારીમાં આવેલી આટીઘુંટીના સમયે ગભરાતા નથી અને ક્રોધના આવેશમાં આવી જેમ તેમ બેલી નાખતા નથી, પરંતુ માનસિક વૃત્તિને સ્થિર કરીને ગંભીર બનવાપૂર્વક વિચાર અને વિવેક દ્વારા રીતસર નિકાલ લાવે છે; સમયજ્ઞ-શાણનું આ કર્તવ્ય છે; આવા સમજુ માણસે, બલ-સત્તાને વાપરતા નથી પણ કળયુક્તિથી કામ લે છે અને પાર પણ ઉતારે છે. આટીધું કે એવા ભયકારક પ્રસંગે પ્રાપ્ત થતાં જેઓ મગજને સ્થિર રાખી શકતા નથી અને અકળાઈ જાય છે, તેઓને યુક્તિઓ હાથમાં આવતી નથી અને ધારેલા કાર્યો બગાડી નાંખે છે; માટે વિચાર અને વિવેકને લાવી તેવા પ્રસંગે સ્થિસ્તાને ધારણ કરીને કાર્યને પૂર્ણ કરવું; એક ન્યાયાધીશની માફક-એક સારા નગરમાં ચાર ચાર શ્રીમતાના ઘરમાં ચોરી કરીને સંતાઈ જતા; કેઇનાથી પકડાતા નહી. નગરના શ્રીમતિએ ફરીયાદ કરી, રાજાએ ફેજદાર વિગેરેને ઘણે ઠપકે આપે. ફેજાર વિગેરેએ વષ બદલી તે રેને પકડી લીધા. વેશને બદયા વિના તે ચરે પકડાય એવા નહોતા, અને યુક્તિ કરી સિવાય હાથમાં આવે તેમ નહી હોવાથી તેઓને આ કલા કરવી પડી; તે એરોને પકડી ન્યાયાધીશ સામે ઉભા રાખવામાં આવ્યા પણ ચોરીને માલ તેઓની પાસે નહી હેવાથી ગુન્હો For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy