________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
૧૨. તમારા વિચારો અને ઉચ્ચ સફાઈવાળા હશે અને ભલે તે ઉચ્ચારે દ્વારા જન જન કરતા હશે, તે પણ શ્રધ્ધાપૂર્વક આચારે નહી આવે તે તમે ડગલું પણ આગળ વધી શકશે નહી. અને આગળ નહી વધે તે તે ખુશી થએલા માનવે તમારી હાંસી કરશે અને મશ્કરી કરતાં બોલશે કે બોલે છે તે સારું અને સફાઈ પણું પણ આચારમાં તે એક ડગલું પણ આગળ વધતા નથી; એક પંડિત પ્રેફેરારને બી પીવાની ટેવ પડી હતી; તે પણ પાંચ પાંચ મિનિટે; એકદા આ પંડિત-હાઇસ્કુલમાં વિદ્યાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની આગળ ભાષણ કરવા લાગે કે વિદ્યાર્થીઓએ બીડી પીવી તે બહુ હાનિકર્તા છે હૃદય બીડી પીવાથી નિર્બલ થાય છે તેથી અભ્યાસમાં ચિત્ત ચેટે નહી, જ્યારે અભ્યાસમાં ચિત્ત ચુંટે નહી તે પરીક્ષાના વખતે નાપાસ થવું પડે તથા શકિતનીધનની બરબાદી થાય; છતાં પણ વિદ્યાર્થીએ બીડીઓ પીને બરબાદી કરે છે તે કેવી મૂર્ખાઈ છે! આ પ્રમાણે ભાષણ કરતાં પ્રેફ્રેિસરને બીડી પીવાની વલપ થઈ, હવે ક ઉપાય કરવું વિચારીને યુક્તિ રોધી બ્રહી અને પુનઃ ભાષણ કરવાનું જારી રાખ્યું કેટલાક વિદ્યાર્થીઓ બી કેવી રીતે પીવે છે તેની મને ખબર નહી હેય જુઓ તમોને મૂર્ખ વિદ્યાર્થીઓ કેવી રીતે બીપીઓ પીવે છે, તે કરી વાતાવું; આમ કહીને ખિસ્સામાંથી એક બીડી-સીગરેટ કાઢીરીવાસળીથી સળગાવી પીવા લાજે અને નાકમાંથી ધુમાડો કાઢીને કહેવા લાગે કે જુઓ આ રીતે તેઓ પીવે છે, આમ ચાર-પાંચ વખત બીડી પીને ધુમાડા કાઢીને ફગાવી દીધી
For Private And Personal Use Only