________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ પાપોદય વિફલ બને છે; સમ્યજ્ઞાન હોય તે સંવર-નિર્જ પણ થાય છે.
૩૬૮. આ એક જાણીતી વાત છે કે, આપણા શરીરમાં કેઈ સ્થલે કઈ પ્રકારની વ્યાધિની વેદના હોય અને આપણે તેની ચિન્તા વારે વારે કરીએ તે તે વેદનામાં વૃદ્ધિ થાય છે પણ ઓછી થતી નથી. સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરવાને સારામાં સારે ઉપાય એ જ છે કે, અધિક આરોગ્યના-વિશેષ બલના વિચાર કરવા.
સદાય એ વિશ્વાસ રાખે કે, સત્ય, આરોગ્ય, સહિષગુતા, એ તમારી પિતાની વસ્તુઓ છે અને તમારી સાથે તમારામાં જ રહે છે, તે હમણાં પણ તમારામાં વિદ્યમાન છે; જે ન હોય તે કયાંથી પ્રાપ્ત થાય? તમારામાં સત્યાદિક વિદ્યમાન છે તેથી તેઓનું ચિન્તવન કરતાં જરૂર મળે છે.
એક નિરોગી શરીર તે વિચારનું બાહ્ય સ્વરૂપ છે, તે આદર્શ વિચારબલને અનુસરે છે, જ્યાં સુધી એક માણસ પિતાના મનમાં તારુણ્ય-બલ-પ્રગતિ-સામર્થ્યને વિચારપૂર્વક ઉદ્યમ કરે છે, ત્યાંસુધી તે તે વસ્તુઓને પ્રાપ્ત કરે છે. હું સંપૂર્ણ સુખી છું, મને કઈ પણ દુઃખ આપવાને સમર્થ નથી; દુખ આપનાર જો કોઈ હોય તે મારા વિચારો અને પ્રમાદ-અનુઘમ જ છે. - ૩૬૯ કદાપિ દુષિત-સંકુચિત વિચારેને ધારણ કરશે નહી, કદી પણ માનસિક વૃત્તિઓને અને શારીરિક શક્તિને નાશ કરનાર વિચાર ધારણ કરશે નહીં. દુષિત અને સંકુચિત
For Private And Personal Use Only