________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવરૂપની ઓળખાણ થવી અશક્ય છે, એટલે તેમાં તેમજ આત્મામાં શ્રદ્ધા વિના રાગ-દ્વેષ અને મહિના વિકારે ખસતા નથી. માટે સંસારનું સ્વરૂપ વિચારી વિવેક લાવીને આત્મધર્મને ઓળખ ! જેથી નાસ્તિકતા આવે નહી તેમજ રહે નહી. વૈરાગ અને સંવેગ તેમજ શ્રદ્ધાથી મેહ-મમતા માયા રહેતી નથી. ધર્મમાર્ગમાં ગમન કરતાં સુગમતા સારા પ્રમાણમાં રહે છે-કેઈ પણ પ્રકારે કંટાળો આવતું નથી. આત્મગુણે તરફ લક્ષ્ય રહે છે; મેહની જંજાળમાં પડાતું નથી અને ઉત્તરોત્તર ચારિત્ર ધર્મની આરાધના આનંદથી થાય છે.
૩૧૬. નિમિત્તો દિશા દેખાડે છે, અને કાર્ય બનવું તે પિતાની શક્તિ ઉપર આધાર રાખે છે. માર્ગદર્શક સેમીઓ લીધે તે સારા માર્ગ દેખાડે છે પણ શક્તિ વિનાને મનુષ્ય તે માર્ગે ચાલી શકે એમ ન હોય તે તેમાં નિમિત્તને શ દેષ? એ તે એનામાં શક્તિ હોય તેટલું કાર્ય કરે છે– નિમિત્તોમાં દિશા માત્ર દેખાડવાની તાકાત છે પણ વસ્તુ મેળવી આપે એમ નથી. માટે પ્રથમ આત્મશકિતને પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખવું. રસવતી સારામાં સારી હોય પણ પચાવવાની તાકાત ન હોય તેમાં રસવતીને દેષ કહેવાય નહી. એટલે પચે તેટલું ખાવાનું હોય છે.
૩૧૭. ગુરુ મહારાજની શિષ્યને ભણાવવાની સારામાં સારી લગની હેય તેમજ તન મન આપીને ભણાવતા હેય; પરંતુ સ્થિરતા વિનાના શિષ્યો ભણે નહી, તેમાં ગુરુ મહારાજને કાંઈ દેષ નથી. દેષ માત્ર ચંચલતાને અને ક્ષપશમના અભાવને છે માટે પ્રથમ તન મનને સ્થિર
For Private And Personal Use Only