SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮ ) મારા મનમાં હરતાં, ફરતાં, ખાતાં અને ઉઠતાં ક્ષણે ક્ષણે આત્મપતિનું સ્મરણ–ધ્યાન થયા કરે છે. એક આત્માવિના મારા હૃદયમાં અન્ય કઈ ગમતો નથી, તેથી મારા હૃદયને પૂર્ણ સત્તાવાળે અને શિરછત્ર સ્વામી આત્મા જ છે. આ જ કારણથી મીઠા બેલા મનગમતા નાથજીવિના હે મતિ ! મારૂં તન અને મન ચુંટાઈ જાય છે. આમ સ્વામિવિના એક શ્વાસે છાસ લે તેપણ કરડે વર્ષ જેટલે દીર્ઘ લાગે છે. શુદ્ધ પ્રેમના અધિકારી એવા આત્મપતિના સ્વરૂપમાંજ મારું મન રમી રહ્યું છે. હવે મને ઢેલી, ખાટલે, પછેડી, અને તલાઈ તથા રેશમની સેડ આદિપર રૂચિ પડતી નથી. દુનિયામાં અન્ય ભલે ગમે તેવા ભલા, અર્થાત્ સારા–મનુષ્યોની દષ્ટિમાં દેખાતા હોય ! કિંતુ મારે તે શિર મુકુટ એ આનન્દઘનભૂત આત્મપતિજ એક છે. આત્મપતિવિના હવે મારે કંઈ નથી; આત્મપતિજ મારું શરણું છે. અનુભવજ્ઞાન પરિણતિ થતાં આત્માની પ્રાપ્તિ માટે ઉપર્યુક્ત શ્રેષ્ઠ ઉદ્દારોજ નીકળે છે; એમ શ્રી આનન્દઘન કથે છે. v૬ ૧૪. (૨ સોરઠ.) निराधार कैम मूकी, श्याम मने निराधार केम मूकी ॥ कोइ नहीं हुं कोणशुं बोलं, सहु आलम्बन चूकी. (टूकी)॥ _ શ્યામ છે ? | प्राणनाथ तुमे दूर पधारया, मूकी नेह निराशी ॥ जणजणना नित्य प्रति गुण गातां, जनमारो किम जासी.॥ _| શ્યામ | ૨ | जेहनो पक्ष लहीने वोलं, ते मनमा सुख आणे ॥ जेहनो पक्ष मूकीने बोलं, ते जनमलगें चित्त ताणे. ॥श्याम०॥३॥ वात तमारी मनमा आवे, कोण आगल जई बोलं ॥ ललित खलित खल जो ते देखुं, आम माल धन खोलं.॥ - ચામ. | ક | घटें घटे छो अन्तरजामी, मुजमां का नवि देखु ॥ जे देखं ते नजर न आवे, गुणकर वस्तु विशे. ॥ श्याम ॥५॥ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy