SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૭) વીશ હજાર વર્ષપર્યન્ત વર્તશે; તેથી હાલ આગમ અને પરંપરા એ બે વડે તરતમ યોગે ચારિત્ર છે અને સાધુઓ છે અને તેવટે મોક્ષને પન્થ વહે છે. આ પ્રમાણે અર્થ કરતાં કોઈ જાતને વિરેાધ રહેતો નથી અને તે અર્થ તેમના હૃદયને છે, એમ અમે તેમની વાણીવડે સિદ્ધ કરીએ છીએ. હવે ચોથા અભિનન્દનના સ્તવનથી આગમવાદમાં ગુરૂગમ કેઇની નથી તે વાતનું સમાધાન કરવા, સ્તવન લખવામાં આવે છે. __ अभिनन्दनजिनस्तवन ॥ अभिनन्दन जिन दर्शन तरसीये, दरशन दुर्लभ देव, मतमत भेदे रे जो जइ पुछीए, सहु थापे अहमेव. अभिनन्दन०१ सामान्येकरी दरिशण दोहेलं, निरणय सकल विशेष, मदमें घेर्यो रे आंधो केम करे, रविशसि रूप विलेख. अभिनन्दन०२ हेतु विवाद हो चित धरी जोइये, अति दुरगम नयवाद, आगमवादें हो गुरुगमको नही, ए शबलो विषवाद. अभिनन्दन०३ घाति डंगर आडा अति घणा, तुज दरिशण जगनाथ, धीठाई करी मारग संचरूं, सेंगू कोइ न साथ. अभिनन्दन० ४ રકાળ સારા રટતો કરું, તો ો સમાન, जेहने पीपासा हो अमृत पाननी, किम भाजे विषपान. अभिनन्दन० ५ तरस न आवे हो मरणजीवनतणो, सीजे जो दरिशण काज, दरिशण दुर्लभ सुलभ कृपाथकी, आनन्दघन महाराज. अभिनन्दन०६ શ્રીમદ્ આનન્દઘનજીએ અભિનન્દન પ્રભુના સ્તવનમાં દર્શન અને થતુ સમ્યકત્વના સબન્ધી સામાન્ય રીતે વિચારે જણાવ્યા છે. પિતાના જ સમ્યકત્વ સંબધી વિચારે દર્શાવવામાં આવે છે અને કઈ વખત સામાન્ય જનસમાજના હદયની શંકાઓને અગ્રસ્થાન આપીને, પ્રભુની સ્તવનારૂપે વિચારો દર્શાવવામાં આવે છે. આમાં “તુ વિવાદે જિત્ત પર जोइये, अति दुर्गम नयवाद। आगमवादे हो गुरुगमको नहि, ए सबलो विषवाद." શંકવાદીને કહેવાનો માર્ગ મળે છે કે, “હેતવિવાદે જે ચિત્તમાં વિચાર કરીએ છીએ તો અતિ દુગેમ એવો નયવાદ છે અને આગભવાદમાં તે ગુરૂગમ નથી; એ સબળ વિષવાદ છે. કહેવાને તાત્પયોથે એ છે કે, આગમવાદ અથૉત્ સિદ્ધાન્તવાદમાં કોઈને ગુરગમ નથી; તેથી એમ સિદ્ધ કરે છે કે ગુરૂગમ વિના તે વખતમાં સિદ્ધાન્તોના અર્થ કરનારા હતા, તો આજકાલની તે શી વાત કરવી ?” શંકાવાદીની શિંકાનું સમાધાન નીચે પ્રમાણે કરવામાં આવે છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy