SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ રઝળવું છે પડે શને, ઘરઘર ભીખ માગીશને, ખરેખર હા બનું બે હાલ, પ્રિતમને પ્રેમ નહિ ટે. ૯ વિરાછું નેહ ભૂમિમાં, સવરગનું સુખ કે જે છે; અનુભવ હદ મુકી અનહદ, પ્રિતમને પ્રેમ નહિ તૂટે. ૧૦ અરિના મંડબે માંથી, ભલે આવે વિવિધ આપદ; અખંડા નન્દને રાજે, પ્રિતમને પ્રેમ નહિ હટે. ૧૧ अमारी साथ ते यावे. (૫૪) ગઝલ. ઘણું પુહાડા વચ્ચે આવે, ભયંકર સિંહ અહીવરાવે; ધરાવે ત્યાં છતાં હિમ્મત, અમારી સાથે તે આવે. ૧ નથી જ્યાં સ્વાર્થનું બિંદુ, સદા નિષ્કામ પ્રેમે; - ભર્યો ઉર હર્ષને સિધુ, અમારી સાથે તે આવે. ૨ કઠીણ છે માર્ગ મસ્તાની, વસે છે ચેર તેફાની, છતાં ચાલે અભય આણી, અમારી સાથે તે અવે. ૩ નથી ત્યાં વિશ્વના ભાઈ, નથી ત્યાં વિશ્વની માઈ ગણે જગ ભેગ દુખદાઇ, અમારી સાથે તે આવે. ૪ નથી રાજા તણું પરવા, નથી કંઈ કેઈ કરગરવા, ઉલટ જગદીશને વરવા, અમારી સાથે તે આવે. ૫ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy