________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रीतमना प्रेम नहि टूटे.
(૫૩)
ગઝલ, મુકાવી જીન્દગાની આ, જીગર સાથે પ્રિતમ ચરણે મિલાવ્યા પ્રાણશું પ્રાણી, પ્રિતમનો પ્રેમ નહિ ટૂટે,
હદયને પ્રેમ નહિ છૂટે. ૧ નયનમાંહી નયન ઢાલ્યાં. હદયમાંહી હદય રેડયાં,
ગઈ હું તું તણી પીડા, પ્રીતમને પ્રેમ નહી ટૂટે. પરસ્પર ચુખમાં સુખી, પરસ્પર દુ:ખમાં દુ:ખી,
અનુપમ વાયુની લહેરી, કદી આ પ્રેમ નહિ તૂટે ટુટે પૃથ્વીતણું તબિયાં. ચળે મેરૂતણાં મૂળિયાં,
ટુટે જે સ્વર્ગનું આસ્પદ્ધ, કદી આ પ્રેમ નહી ટે ૪ દિધી છે વૃત્તિઓ એને, સમપી ઉર્મિઓ એને,
સમાવ્યા લેશના ઝઘડા, પ્રિતમને પ્રેમ નહિ તૂટે. ૫ જગતના લેક છે નિર્દો, હદય ગમતું ભલે બેલે,
મને તેની નથી પરવા, પ્રિતમને પ્રેમ નહિ ટે. ૬ પડે ગરદન ઉપર તવાર, વહે રગરગ વિષેથી ખન,
ભલેને હાડ હો ચગર, પ્રિતમને પ્રેમ નહિ . 9. નથી વૈધવ્ય કંઈ હદયે, શરીરતે છે વિનાશી આ, વિનાશી દેહને છૂટે, પ્રિતમને પ્રેમ નહિ તૂટે.
"
For Private And Personal Use Only