SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ પછી ચલાવે પ્રેમ કરી શિવ, માગે, જ્યાં છે જય ભારી, પંથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વીત્યા દુઃખકારી. ૭ મુ. ઈડરગઢ ઉપર, પંથી મનને પ્રેમી. મુનિ અજીતસાગર, ––– ૩:: – स्वात्मोन्नतिसमन्यर्थनसप्तकम्. (૨૮) સવઆ. ક્ષણિક જગના નશ્વર સુખને, ક્ષણ ક્ષણ પ્રત્યે દૂર કરશું, મમતા મત્સર આદિક માયિક, વસ્તુઓને પરિહરશું; સવ સ્થળથી સાર ગૃહીશું, અસાર તે નવ આચરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું ! ૧ ઝેરરને બાળીવાળી, આમેપમ સહુને શું, ખૂટલ જનને સંગ હશે તે, ખંત કરી નક્કી હેશું; કીટ ભ્રમરવત્ બ્રહ્મ થવાને, બ્રહ્મ ગુણાને બહુ મરશું, અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૨ આત્મધૂન વળી રેમમમાં, લાગી રહેશે રઢીયાલી, અલક્ષ દેશમાં લક્ષ ધરીશું, જીનવરજીનું જયશાલી; For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy