________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્ય પ્રદેશી આતમા, થાવ ગ ભાઈ, અનુભવિએ ભગવ્યું, એ પદ સ્થિરતા લાઈ ક્ષણ ક્ષણ માહિ સમરીએ, આત્મ સદાસુખદાય, આતમરામે મન રમે, સદ્ધિ સબ પ્રગટાય. સદગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અતર દૃષ્ટિ ન્યતા, બહિરાતમ પદ સ્થાન, જેની જેવી યોગ્યતા, જાણે તેવું જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજો ભવિ સચિવ,
શ્રી શાન્તિ : રૂ,
બેધપત્રમ.
બગડે તે સુધરે નહી, સુધરે નહિ તે બગડે; આપોઆપ સ્વભાવમાં, મૂરખ મનતે ઝગડે. શુદ્ધ સ્વરૂપી ચેતના, નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં પરમાતમ પદ મળે, જેનું હશે તે ભગવે સ્થિરતા એહવી જશે, આપોઆપ સ્વભાવમાં પરસ્પરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની શ્રદ્ધા શુદ્ધિ કરે, બેલે ચાલેસહુ કરે, પણ નહિ ભૂલથી ફરે, અમૃત આસ્વાદ્યા પછી, કેણ છાશે આભડે, અનુભવ વાતે અટપટી, તે પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી, ધ્રુવ આતમ તે તું સ્મરે, ભિન્ન નથી તેથી કદા, ફેગટ ક્યાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી, અનેકાન્તથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી, અજરામર થઇ કરે, વસ્તુ તારી પાસ છે પણ, શોધતાં તે મળે, સદ્દગુરૂના સંગ ગે, મહેનત લેખે વળે,
For Private And Personal Use Only