________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારૂ તારૂ પરમા માની, ભવ જલધિ કેમ તરીએ; પ્રતિ પ્રદેશે કર્મ વગણું, વાર અનંતિ વરીએ, અનુભવ૦ ૨ આચ્છાદિત આતમની ત્રાધિ, ભુલ્ય ભવજલ દરીએ; ઉમત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ, અનુભવ૦ ૩ નથનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ, બુધસાગર અચળ મહદય, શાશ્વત શિવપદ વરીએ, અનુભવ૦ ૪
ઇતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: વિ છે
બેધપત્રમ.
નિર્મલ ક્ષાયિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમ પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ, સમય સમય નિજ રૂપમેં, શક્તિ અનન્ત સદાય, વિણશે નહિ કે કાળમાં, ચિઘન ચેતન રાય, શેય ત્રિકલિક વસ્તુનુ, ભાસન નિજમાં થાય, ઉત્પતિ સ્થિતિ વ્યય તણી, સતા નિજ વરતાય. શેાધકે શેધે અન્યકાં, અસત્ ન ઉપજે ભાઈ, ઉપાદાન પર્ કારકે, ઘટ ઘટમાં વર્તાઈ ચિત્ત સ્થિર ઉપયોગીતા, લાગે નિજ પદ માંહ્ય, અવર કેય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય, શેયરૂપ ભાસે સહુ જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ, ખાવે પીવે સહુ કરે, પણ તપ ન થાય, ઉદયિક ભાવે ભેગ પણ, ભિન્નપણું વર્તાય, વિઘટે શ્રેણી વિકલ્પની, અથવા જે વર્તાય, તોપણ તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય, કરો કલ્પના કેટિ પણ, અગમ્ય નહિ કપાય,
હું સહુ ધ્યાનથી, ભેદ ભાવ મીટ જાય. શાસ્ત્રો પણ સાક્ષી ભરે, જ્યાંથી પ્રગટયાં અહ, સિદ્ધાચલ સમરે સદા, નિશ્ચય ગુણ ગણગેહ,
For Private And Personal Use Only