________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯
માયાના વ્યાપારો ત્યાગી જ્ઞાનથી, અન્તરના વ્યાપારે ધરજે ધ્યાનજો; બુદ્ધિસાગર અનંત સુખડાં સમ્પજે આતમ ચાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપારી
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
સાગુ દ
For Private And Personal Use Only
૭
૫૩.
૯૬
રાગ જીજોટી.
પસ ૩
( નાથસે ગજ કા બધ છેડાયા—એ રાગ, ) પરમપદ પરમાતમ ગુણાવ્યું, પ્રેમે નિશદિન ધ્યાવુ. પરમ. ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાશ્યું; ધ્યાતા ધ્યેય ધ્યાન એકત્વે, સિદ્ધ સમુ` સુખ ભાસ્યુ, પદ્મ, ૨ આતમ પરમાતમ વિવેચન, દુ:ખ મમતા હરનારૂ અન્તયામી સાખ પુરે છે, લાગ્યું તે મન પ્યારૂં ભકિત ધ્યાન ઉપાસન યોગે, સાચા સાહિબ સેવુ; પુરણ તત્વ સ્વરૂપે ખેલું, નિજશકિત નિજ દેવું, શુષ્ક જ્ઞાનથી કાજ ન સિદ્ધર્યું, રહેણીથી ઘટ રીઝુ'; અન્તર્યામિ સેવા સાધુ, ખળથી કાંઇ ન ખીજી. ક્ષાપરામથી ખાદ્યરમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષયાપશમથી અન્તર રમતા, સમભાવે શિવ ચાવે, ભુલુ ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉરે પેલી પારે, અવિહડ રાગે મન ફ્ંગાણુ, વહુડ ટના લાગી; બુદ્ધિસાગર ધ્યાન દશાથી, અન્તયાતિ જાગી.
સાણંદ,
પરમ. ૪
યસ. પ
પરમ. ૬
પરમ. ૭
ધર્મ. .