________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓધવજી સદે કહેજે શ્યામને. એ રાગ.
પદ વેપારી ઉપર,
વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરેજે સહુ કમને, છેતરવા નહિ જેને તલભારજો. વ્યાપારી છે વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારે; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકા, વ્યાપારી ૨ સોદાગર સધ્ધરૂજી સાચા માનજે, લોભાદિક ચારોને કરજે ખ્યાલ છે; લાભ મળે તે સાચવજે ઉપગથી. અન્તર દષ્ટિને કરજે રખવાળજો. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં સહનશીલતા કાતર સારી રાખજે; ગાજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી ૪ પ્રતિક્રમણના રેજિમેળથી દેખજે, દીવસમાં શું મળી લાભાલાભ બાહ્ય લક્ષ્મીની ચચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે વ્યાપારી, ૫ દુ:ખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સંગ નિવારજે ક્ષાયિકભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુખ નાસે નિધારે વ્યાપારી. ૬
For Private And Personal Use Only