________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
ત્રિપુટીમાં પ્રણવમંત્રથી દોષ સઘળા ઝટ ટળે, બુદ્ધિસાગર પ્રણવમંત્ર ઇચ્છીએ તે ઝટ મળે. બ્રહ્મરંધ્રમાં પ્રણવમંત્રને પ્રેમે સ્થાપિ, બ્રહ્મરંધ્રમાં પ્રણવ મંત્રના કરીએ જાપ; બ્રહ્મરંધ્રમાં પરમ સમાધિ મંગલકારી, ઉપાદાન નિમિત્ત હેતુતા પુષ્ટ થનારી, પ્રણવના ધ્યાન મેગેજ લબ્ધિ =દ્ધિ પ્રગટતી; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી પ્રણવમંગે છે ગાત. ગુરૂ કૃપાથી પ્રણવમંત્રની સિદ્ધિ થા, ગુરૂ કૃપાથી આ સિદ્ધિ પ્રાણી પાવે. સુગુરા જનને પ્રણવમંત્ર તે તુર્ત ફળે છે; સુગુરા જનને પ્રણવમંત્રનું સાર મળે છે. પ્રણવ મંત્રનો સત્ય મહિમા માણસા આવી ; સુખાબ્ધિ ગુરૂના પ્રતાપે બુદ્ધિસાગર મન પરો.
પણ
-
-
-
-
- -
આત્મસત્તાગાન.
નિશાની કહાવતાર એ રાગ, ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ, અસંખ્ય પ્રદેશાધાર, ચિદાનંદ રૂપારૂપી તું પ્રભુરે, નિત્યનિય વિચાર; અતિ નારિતમય તું પ્રભુ, એક અનેકાધાર, ચિદાનંદ૦ ૧ સચ્ચિદાનંદ તું સદારે, અજરામર સુખકાર; સિદ્ધ સનાતન શોભતરે, શુદ્ધ પર્યાયાધાર. ચિદાનંદ૦ ૨
For Private And Personal Use Only