SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરહસ્ય. માઢ રાગ, ભરપૂર આનંદ આજરે, ઘટ ભરપુર આનંદ આજ, રાખી ગુરૂએ લાજેરે. સકલ તીર્થ સ્વામી લોરે, ગઇ ઉપાધિ દૂર, સમતા સરેવર ઝીલતોરે, હંસલે આનંદપૂરરે. ઘટ૦ ૧ ગંગા યમુના સરસ્વતીરે, પામી તેનો ભેદ, પિંડમાં પરગટ પેખતા, જાતભાત નહિ દરે. ઘટ ૨ અંતર જાતિ ઝગમગીરે, નાઠી મિથ્યા રેન, અજપાજાપ જાગતાંરે, પ્રગટી સાચી ઘનશે. ઘટ૦ ૩ જે જેનું તે ભેગર, વસ્તુસ્વરૂપે એમ, ચિદાનંદ પરમાતમારે, જય જય મંગળ ક્ષેમરે, ઘટ૭ ૪ કેવલજ્ઞાની આતમારે, અજરામર સુખકાર, અનંતજ્ઞાને મુક્તિ મરે, વર્તે છે નિધારરે. ઘટ૦ ૫ રિચક પૂરક ભાવથીરે, કુંભક ટાળે કર્મ, અતરયામી ઓળખે, નાસે મિથ્યા ભમરે, ઘટ૭ ૬ તીર્થકરની વાણુથી, પરમરૂપ પરખાય, . વસ્તુ સ્વરૂપ નહિ અન્યથારે, લડાલડી કેમ થાય. ઘટ૭ ૭ સાગરમાં સઘળી નદીરે, મળતી ખરેખર આય, નદર્શનમાં જાણજે, દર્શન સર્વ સમાય. ઘિટ૦ ૮ જન અને જીન આતમારે, પદર્શનમાં સર્વ સઘળી દુનિયા જ છે રે, જાણે નાસે રે, ઘટ ૯ રાગ દ્વેષ જીત્યા થકી રે; હવે સઘળા જિન; જિન ઉપાસક જન છે રે, જાણી ન થાવ દીનરે ઘટ ૧૦ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy