SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ સમાધિસ્વરૂપ, માન માયાના કરનારા રે, એ રાગા, કરે સત્ય સ્વરૂપ સમાધિરે, તેથી ટળશે ઉપાધિને વ્યાધિ; ગ અષ્ટાંગને શુદ્ધ સાધિરે, કરે રે સકલ દુ:ખ આધિ, ચિત્ત ચંચલતા દર જ જાવે, અનહદ આનંદ થાવે; સર્વ સંકલ્પની સિદ્ધિ ખરેખર, રદ્ધિ સિદ્ધિ સહુ પારે. કરો આતમના જ્ઞાનથી દુ:ખ ટળે છે, સિદ્ધ સ્વરુપ મળે છે; બ્રહ્મા ને વિષ્ણુ, શંકરને શકિત, આતમમાં સર્વ ભલે રે ક. ૨ પિગિક વિદ્યાભ્યાસ કરવાથી, વિષય વિકારો ટળે છે; જ્ઞાની ૫ છે પેગિક વિદ્ય, સમજુ શિષ્યને ફળે છે. કર ૩ કિંથમાણ વળ સંચિત કમિ, આત્મસમાધિ હરે છે; અનંત શક્તિઓ પ્રગટે છે ઘટમાં, પરમ સ્વરૂપ વરે છે. કે ૪ અત્તરની શક્તિ ભવ્ય જગાવે, લેજે માનવભવ લહાવે; બુદ્ધિસાગર ઘટ સત્ય સમાધિ, મુમુક્ષુ જન ઝટ પાવરે, ક૫ શુદ્ધ સ્વરૂપ વિચાર. વહેચ ભકિતનાં ભાઈ નાણ–એ રાગ આમ ટેક આત્મનું શુદ્ધ સ્વરૂપ જે વિચારી; જાય માનવ ભવ કેમ હારીરે, લોક અલકને પાને પ્રકાશે, શકિત અનંતનો તું સ્વામી; For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy