SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અંતર ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે, સાધુ, ૪ જે સમજે તો સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પસ ખાણું, તેવું શિવ વહુ આણું, સાધુત્ર પર નિજ પદવાસી તું વિશ્વાસી, હે તું ગુણગણ રાશિ, બુદ્ધિસાગર આતમ ધ્યાને ઝગમગ ત વિલાસી, સાધુ૬ (ઇડર) પદ, ૧૭ એણુપેરે ધ્યાન ધરીએ, ઘટ અતર એણી પેરે થાન ધરજે રે મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરીજે રે. હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરીજે, ઘટે સ્થિર ઉપગ કરી ધ્યાનમહિલા, ચિતપરમાં નવીદીજે રેહે જી અસંખ્ય પ્રદેશી પરમાતમસે, પોતાના પર રીજે. ઘટવ ૨ જિન કેમ દીન થાય રહ્યું નિજ પદતબ, ઝગમગતિ જગાવે હે જી બુધિસાગર નિભય દેશી, સમજે તે નર પાવે, ઘટ૦ ૩ છે શ્રી શાન્તિ: રૂ. છે (ઈડર) પદ, એણીપેરે પ્રભુ સમરીજે, ઘટ અતર એણુપેરે પ્રભુ સમરીજેરે હેજી, ધ કપટ કઇઆથી અળગા, રાગ દ્વેષ દુર કીજે રે, હેજી; ચિતવાળી પરમાંથી પ્રેમ, અતર સુરતા દીજે. ઘટ૦ ૧ અલખ અરૂપી અજરામર હરદમ, રતાંદીલ ઉછારીરે, હે જી ધ્યાન કરતાં ત્રિભુવન સાહિબ, આપે શિવરમુખ ભારી. ઘટ૦ ૨ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy