________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિન અધિક ન માપણી મારી માં
૧૦૮ ચૂંથતે શું પ્રભુ કર્મનાં ચુંથણ, વિષય મિષ્ટાન્નને ચિત્ત રાચી; સર્વ પુલતણે કારમું રૂપ એ, ભંડપેઠે જ કેમ માચી.
અલખ૦ ૮ જિન તું સાહિબ દીન પરભાવથી, જાગતાં સૂર્ય શક્તિ પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, યાનથી દયેયરૂપે પ્રભાસે,
અલખ૦ ૯
*
*
*
* *
આમાને હિતશિક્ષા.
ઇન્દ્રવિજય છંદ. ચતન ચિત્ત વિચાર અહે સહુ, જીવન વ્યર્થ સદાય વહે છે; આતમતત્વ લહે સફલ ભાવ, વીર જિનેશ્વર સત્ય કહે છે, આદરરે જીવ સાદરથી દીલ, ધર્મ સદા સુખ શાશ્વતકારી; ધીનિધિ આતમ માન અને શિખ, વીર જિનેશ્વર તત્વ વિચારી, ૧ છે માન અને અપમાન સમા ગણું, મિત્ર તથા અરિભાવ સમાના આતમ તે પરમાતમ સાહિબ, દયાન થકી કદી હેત ન છાના, અન્તર ધર્મ ધર્યા વિન નિષ્ફળ, કષ્ટ ક્રિયા છે ચિત્ત સુજાણે શ્વાસ લુછવાસવિષે મુનિ નાણથી, સુફિન લહે મનમાં દમ આણે, કે ૨
For Private And Personal Use Only