________________
પાઠ ૮ મો
जितेन्द्रियत्वं विनयस्य साधनं गुणप्रकर्षो विनयादवाप्यते । गुणप्रकर्षेण जनोऽनुरज्यते जनानुरागाच्च भवन्ति सम्पदः ॥ मा विषीद महाभाग ! भव स्वस्थोऽधुना ननु । मया मृगयमाणेन प्राप्तास्ति भवतः प्रिया ॥ अदृष्टार्थे ऽनुधावन्तः, शास्त्र - दीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ॥ હંસાએ ફૂલ ચૂંટ્યાં (વિ) અને તેની માળા બનાવી.
"
તેણે પર્વતની ગુફામાં બેસી વિઘા સિદ્ધ કરી (સાપ્) વિદ્યાદેવીએ કહ્યું, તું ‘વરદાન માંગ' (q) હું વરદાન આપવાને સમર્થ છું. (શ) સારા કાર્યથી માણસની કીર્તિ લોકમાં ફેલાય છે. (અન્)
શત્રુના સૈન્યને પરાજિત કરવાને તેઓએ હિમ્મત કરી, (પૃથ્) અને જેમ દાતરડા વડે ઘાસ કાપે, ( ૢ) તેમ તલવારો વડે શત્રુનું સૈન્ય કાપી નાંખ્યું. (ત્ ગ.૬.)
અરે સુશીલા ! શેતરંજી અહિં પાથર. (પ્ર+સ્ત્ર)
સઘળાએ લોકો મહત્ત્વને માટે તરફડે છે. (પ્ર+સ્પ ્ો પરંતુ મહત્ત્વ મોકળા (મુર્દા) હાથ વડે મેળવાય છે. (પ્ર+પ્)
દિવસો વડે મેળવેલું ખા, મૂર્ખ ! એકપણ દમડું ભેગું ન કર. (સમ્+ત્તિ) કેમકે કોઈ તે (તેવો) ભય આવી પડે છે, (આ+પત્) કે જેના વડે જન્મ સમાપ્ત થાય છે. (સ+આપ્
પાઠ ૮મો. ગણ તનાવિ
૧. કર્તરિ પ્રયોગમાં શિત્ પ્રત્યયો લાગતાં, આઠમા ગણના ધાતુઓને ૩ વિકરણ પ્રત્યય લાગે છે.
૨. વિકરણ પ્રત્યય ૐ નો ઙિત્ સિવાયના પ્રત્યયો ૫૨ છતાં ગુણ થાય છે. તન્+૩+તિ = તનોતિ ।
૩૪