SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સ્મર્- હું, એ પહેલો પુરૂષ છે, યુઘ્નન્- તું, એ બીજો પુરુષ છે, આ બે શબ્દો સિવાય ત્રીજો કોઈ પણ શબ્દ તે ત્રીજો પુરુષ છે. (૩૪) વાક્યમાં ત્રણે પુરુષ એકી સાથે વપરાયા હોય તો પહેલા પુરૂષની મુખ્યતા રહે છે, એટલે ક્રિયાપદ પહેલા પુરુષમાં મૂકાય છે. स च त्वं चाहं च पचामः । (૩) બે પુરુષ એકી સાથે વપરાયા હોય અને જો તેમાં પહેલો પુરુષ હોય તો પહેલાની મુખ્યતા રહે છે અને પહેલો પુરુષ ન હોય તો બીજાની મુખ્યતા રહે છે. त्वं चाहं च पचावः । स चाहं च पचावः । स च त्वं च पचथः । ૫ 쇠, 쇠,쇠 स् म् इन य ઞકારાન્ત પુંલિંગ નામોના પ્રત્યયો औ औ आत् Few o भ्याम् भ्याम् भ्याम् ओस् ओस् औ अस् अस् ऐस् भ्यस् भ्यस् नाम् सु अस् પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી સંબોધન ૫૩
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy