SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ ૧ લો ૨ જો ૩ જો પ્રકરણ ૧ લું. ક્રિયાપદ. વર્તમાનકાળ, વર્તમાના વિભક્તિ. કર્તરિ પ્રયોગ. પાઠ ૧ લો. પહેલો ગણ પરમૈપદ. વર્તમાના વિભક્તિના પરઐપદ પ્રત્યયો એકવચન *મ सि ति દ્વિવચન वस् थस् तस् પરસ્મપદ ધાતુઓ નમ્ નમવું, નમસ્કાર કરવો વર્ પઠન કરવું, ભણવું ત્ પડવું, પડી જવું. બહુવચન मस् थ अन्ति * મિ પ્રત્યય, પહેલો પુરુષ એકવચન ‘હું’ ને જણાવે છે, એટલે કે - ‘હું’ નો બોધક છે, માટે મિ વગેરે પ્રત્યયોને પુરુષ બોધક પ્રત્યયો કહેવાય છે. = ૧૩
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy