SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રવેશ-૨) શબ્દ વિચાર વર્ણોના શબ્દો બને છે. શબ્દો ચાર પ્રકારના છે. ૧ જાતિવાચક શબ્દ ગો: ગાય. ૨ ગુણવાચક શબ્દ - વત્તઃ સફેદ ૩ ક્રિયાવાચક શબ્દ - વ ચાલવું. ૪ દ્રવ્યવાચક શબ્દ - વત્તઃ દેવદત્ત. ----- ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. પ્રત્યેક પ્રાણિનો, ખાવું. પીવું. જવું. ચાલવું. હોવું. વગેરે વ્યવહાર-વ્યાપાર, એને ક્રિયા કહેવાય છે, ક્રિયાને જણાવનારૂ જે પદતે ક્રિયાપદ. ----- ધાતુ સિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય છે, સંસ્કૃત ભાષામાં વપરાયેલા ધાતુઓના ૧૦ગણ (વર્ગ) પાડવામાં આવેલા છે.
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy