SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા દેવો અને દેવીઓ સાથે ઇન્દ્રો મેરુ ઉપર આવ્યા. હે દાસી ! પટરાણી મહેલમાં છે, કે નથી ? આ નદીમાંથી આ વહાણ સમુદ્રમાં જાય છે. સમુદ્ર ઘણી નદીઓના પાણીનો ભંડાર છે. આ ધારાનગરીમાં પૂર્વે ઘણાં કવિઓ હતાં. આ ફૂલોની માળાઓ પટરાણી માટે લઈ જાઉં છું. સજ્જનોની કીર્તિ ત્રણેય લોકમાં પ્રસરે છે. ૧ ર પાઠ ૪૦ મો. વર્તમાન કૃદન્ત. વર્તમાન કાળમાં પરૌંપદી ધાતુને અત્ (શત્રુ ) અને આત્મનેપદી ધાતુને આન( આનર્)પ્રત્યય લાગીને વર્તમાન કૃદન્ત બને છે. કર્તરિ વર્તમાન કૃદન્ત ગમ્ + + અલ્ - अत् પા. ૨. નિ. ૨ થી જ્ઞ + વિકરણ, ભ્ + અ + પા. ૧૪. નિ. ૧ થી નક્ + અ + અત્— પા. ૪. નિ. ૧ ગત્ । નૃત્યમ્।વિશત્ । ચોરવત્ । ફૅસ + ઞ + ઞાન આનપ્રત્યયની પૂર્વેઞહોય, તો તેની પછી ઉમેરાયછે. ફૈક્ષમાળ: । વૃત્—વર્તમાન:। અનુધ્યમાનઃ । चन्द्रमीक्षमाणाश्चकोरा मोदन्ते । ચંદ્રને જોતા ચકોર પક્ષીઓ આનંદ પામે છે. ૧૧૫
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy