SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ર 3 ४ मधु (न.) नां ३पो मधुनी मधुनी मधु मधु मधुना मधुने मधुन: मधुनः मधुनि मधो ! मधु मधुभ्याम् मधुभ्याम् मधुभ्याम् धुनोः मधुनोः मधुनी मधूनि मधूनि मधुभिः मधुभ्यः मधुभ्यः मधूनाम् मधुषु मधूनि १०६ वारीणि, मधूनि ५.४७ नि. १ थी हीर्घ . वारि + नाम् = वारीणाम् पा. २६ नि. १थी हीर्घ . સંબોધન એકવચનમાં નામ્યન્ત નપુંસક નામોના અંત્ય સ્વરનો વિકલ્પે ગુણ થાય છે. वारे ! वारि ! । मधो ! मधु ! | અંગ કે સ્વભાવ વગેરેનાં વિશેષણો, અંગ કે સ્વભાવ વગેરે જેના હોય તેની પ્રસિદ્ધિ માટે વપરાતાં હોય તો, તે અંગ કે સ્વભાવ વગેરેને તૃતીયા વિભક્તિ થાય છે. देवदत्तस्य पादः खञ्जः - देवदत्तः पादेन खञ्जः । नृपतेः स्वभाव उदारः - नृपतिः स्वभावेनोदारः । તુલ્ય અર્થવાળા નામ સાથે જોડાયેલા નામને તૃતીયા કે ષષ્ઠી વિભક્તિ થાય છે.
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy