SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુઓ રાજાઓને ધર્મનો ઉપદેશ કરે છે. આ નાના બાળકોને કોઈ કાંઈ આપતું નથી. પેલાં ફળો આ વાંદરાઓએ ખાધાં. મારા હાથમાં એક તલવાર છે. પાઠ ૩૮ મો. રૂકારાન્ત અને રૂકારાન્ત નપુંસક નામો પ્રત્યયો ई इ प्र .वि.सं. બાકીના પાઠ ૧૬ પ્રમાણે નામ્યન્ત નપુંસક નામોનેસ્વરાદિ પ્રત્યયોની પૂર્વે ઉમેરવામાં આવે છે, પણ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ થાય છે. वारि + ई-वारि + न् + ई = वारिणी । मधुनी । वारि (.) नां ३५ो वारिणी वारीणि वारि वारिणी वारीणि वारिणा वारिभिः वारिणे वारिभ्याम् वारिभ्यः वारिणः वारिभ्याम् वारिभ्यः वारिणः वारिणोः वारीणाम् वारिणि वारिणोः वारिषु वारे ! वारि वारिणी वारीणि ૧૦૫ वारि वारिभ्याम्
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy