SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वस्य जायते मानः स्वहिताच्च प्रमाद्यति । स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला। यो यस्य प्रियः स तस्य हृदये वसति । पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन । उपायेन हि यच्छक्यं न तच्छक्यं पराक्रमैः । श्वशुरः शरणं येषां नराणां ते नराधमाः । ગુજરાતી વાક્યો આ મારા પિતા આવે છે. તે દુઃખોને હું સંભારતો નથી. પેલી સુંદર મહેલ રાજાનો છે. રતિલાલ ! આ પુસ્તક કોનું છે? કુમુદચન્દ્ર ! એ પુસ્તક મારું છે. આ દેખાય છે, તે ઘરો અમારાં છે. અહીં આ બે પુસ્તકો છે, તે અમારા બેનાં છે. મને ધર્મ ગમે છે અને તને ધન ગમે છે. આ બે માણસો કયા ગામથી આવેલા છે? આ ગામોમાં પહેલાં ઘણાં જૈનો રહેતાં હતા. મારા એકથી આ સર્વે ગામોનું રક્ષણ કરાય છે. જેઓનો સ્વભાવ ઉદાર હોય છે, તેઓ સૌને ગમે છે. ૯૪
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy