SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો અનાશાતના રૂપ વિનય બાવન પ્રકારનો છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વીર ઉપાધ્યાય, અને ગણી-આ તેર ને ૧આશાતના ન કરવી. ર-ભક્તિ કરવી. ૩-બહુમાન કરવું. ૪પ્રશંસા કરવી. એમ ચારે ગુણતાં બાવન ભેદ થાય. સંખ્યા 9 (૧) દર્શન-જૈન, મીમાંસક, બૌદ્ધ, નૈયાયિક, ચાર્વાક, સાંખ્ય (૨) સાધુને ભોજન કરવાનાં કારણ-સાધુચર્યા ૭૬માં (૩) ઋતુ-વિભાગ ત્રીજો પેજ ૪પમાં (૪) સાધુને નહિ જમવાનાં કારણ-સાધુચર્યા ૭૭માં (૫) સાધુને ઉપાશ્રયમાંથી નીકળવાનાં કારણ-સાધુચર્યા ૩૩માં () ચારિત્રતિથિ-બે અષ્ટમી, બે ચૌદશ, પૂર્ણિમા, અમાસ (૭) જ્ઞાનતિથિ-બે બીજ, બે પાંચમ, બે અગીયારસ (૮) ભાવશ્રાવકનાં ક્રિયાગત લક્ષણ-વ્રતધારી, શીલવત, ગુણવંત, સરળસ્વભાવી, ગુરુસેવક, શાસ્ત્રનિપુણ (૯) પચ્ચકખાણશુદ્ધિ-શ્રદ્ધાન, જ્ઞાન, વિનય , અનુભાષણ, અનુપાલન, ભાવના (૧૦) તીર્થકરના વર્ષિદાનના અતિશયસૌધર્મેન્દ્ર-શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતાં થાકે નહિ. ઇશાનેન્દ્ર-રત્નજડિત છડી લઈ ઉભો રહે અને ભાગ્ય પ્રમાણે યાચક પાસે મગાવે. અમરેન્દ્ર અને બલીન્દ્ર-પ્રભુની મુદ્ધિમાં ઓછું કે વધારે હોય તો માંગ્યું તેટલુ કરી દે. ભવનપતિભરતક્ષેત્રના માણસોને ઉપાડી લાવે. વાણવ્યંતરો-વાચકોને તેઓના સ્થાને મુકી દે. જ્યોતિષિઓ-વિદ્યાધરોને વર્ષિદાનની For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy