SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨-જ્ઞાનવિનય-જ્ઞાન મેળવવું, અને જ્ઞાનનો વિનય કરવો. ૩-ચારિત્રવિનય-ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીનો વિનય. ૪-તપવિનય-તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય કરવો. પ-ઔપચારિક વિનય-પ્રતિરૂપયોગjજનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે. તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧-કાયિક ર-વાચિક ૩માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧-ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભુત્થાન વિનય. રતેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે-અંજલિબદ્ધ વિનય. ૩તેમને આસન આપવું તે-આસન પ્રદાન વિનય. ૪-તેમની વસ્તુ લઇ ઠેકાણે રાખવી તે-અભિગ્રહ વિનય. પ-તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. ૯-તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુશ્રુષા વિનય. ૭-તેમની પાછળ જવું તે-અનુગમન વિનય. ૮-તેમની પગ ચંપી વિ. કરવી તે-સંસાધન વિનય. વાચિક વિનય ચાર પ્રકારનો છે ૧-હિતકારી બોલવું. ૨ખપ જેટલું બોલવું. ૩-મધુર બોલવું. ૪-અનુસરતું બોલવું. માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨-સારા વિચારો કરવા. For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy