SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ, સમય પ્રભુ પાલજો, જિમ થાઉ અક્ષય અભંગ.. ૭ (પછી જયવિયરાય “આભવમખંડા' સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિહ ભગવન્! શ્રી અજિતનાથ જિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈચ્છે, કહી ચૈત્યવંદન કરવું.) શ્રી અજિતનાથજિન દેવવંદન ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી; જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી. બહોંતેર લાખ પૂરવ તણું, પાલ્ય જિણે આય; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુરરાય...... સાડાચારશે ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ; પાદરા તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ... (જંકિંચિ૦ નમુત્થણઅરિહંત ચેઈ0 અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી થોય કહેવી.) થોથ વિજય સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શિતલતાએ ચંદો, ધીરતાએ ગિરીંદો; ................... For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy