SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar (નીચે બેસી નમુત્થણ૦ જાવંતિ ચેઈઆઇ) ખમા જાવંત કેવિસાહુ0 નમોડતુ0 કહી સ્તવન કહેવું.) શ્રી પ્રથમ જિન-eતવન પ્રથમ જિનેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન ને, ભંગ પરે લપટાય. ..... ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેથી પ્રતિહત તેહ, માનું કોઈ નહિ કરે, જગમાં તુમ શું રે વાદ. ૨ વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ઘરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રૂધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય...... ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર, ચર્મ ચક્ષુ ધણી, એહવા તુજ અવદાત...૫ ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ.... For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy