SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તાણ પુત્ત સિરિóદભૂઇ, ભૂવલય પ્રસિદ્ધો, ચઉદહવિજ્જા વિવિહ રૂવ, નારી૨સ વિદ્વો; વિનય વિવેક વિચાર સાર, ગુમગણહ મનોહર સાતહાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર Acharya Shri Kailassagarsuri Gyanmandir નયણ વયણ કર ચરણ જિણવિ, પંકજ જળે પાડિઅ, તેજે તારા ચંદ સૂર, આકાશે ભમાડિઅ; * રૂવે મયણ અનંગ કરવિ, મેલ્ટિઓ નિરધાડિઅ, ધીરમેં-મેરૂ ગંભીર સિંધુ ચંગિમ ચયચાડિઅ પેખવિ નિરૂવમરૂવ જાસ, જણ જંપે કિંચિઅ, એકાકી કલિભીતે ઇત્ય, ગુણ મેહલ્યા સંચિઅ; અહવા નિશ્ચે પુજમ્મુ, જિણવર ઇણે અંચિઅ, રંભા પઉમા ગૌરિ ગંગા રતિ, હા વિધિ વંચિઅ નહિબુધ નહીગુરુ કવિ ન કોઇ, જસુ આગળ રહિઓ, પંચસયાં ગુણપાત્ર છાત્ર, હીંડે પરિવરિઓ; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિમોહિઅ, ઇણે છલિ હોસે ચરણનાણ, દંસણ વિસોહિઅ ૭૧ For Private And Personal Use Only ૩ ૫ વસ્તુ જંબુદીવહ જંબુદીવહ ભરહવાસંમિ, ભૂમિતલમંડણ, મગધદેશ સેણિયનરેસર, ધણવર, ગુવ્વરગામ તિહાં, વિપ્પ વસે વસુભૂઇ સુંદ૨; તસુ ભજ્જાપુહવી સયલગુણગણ રૂવનિહાણ, તાણ પુત્ત વિજ્જાનિલો, ગોયમ અતિહિ સુજાણ ૭ ૬
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy