SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ન આ ગ્રંથનુ મુદ્રણકાર્ય તપાસવામાં, તેમજ કઠિન કઠિન શબ્દોને સરલ ભાષામાં રજૂ કરવા તેમજ પ્રસંશાધન વિગેરે કાર્ય માં આપણી સભાના ઉપપ્રમુખ શ્રીયુત ખીમચંદ ચાંપશીભાઈએ ઘણુા જ પરિશ્રમ ઉહાન્યા છે તે માટે તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. અંતે આ કાર્યોમાં સહકાર આપનાર દરેકને આભાર વ્યક્ત કરી, વાચક મહાશય સમકિતના ગુણ્ણાનું વાંચન-મનન કરી જીવનમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહે એવી અભિલાષા વ્યક્ત કરી વિરમીએ છીએ. શ્રી જૈન આત્માનદ સભા---ભાવનગર. "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy