SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તૈયાર કરવામાં આવેલ છે માટે ત્યાં આપ પધારો અને આપને આસને બેસીને સ્થિર થાવ આ પ્રમાણે બાલીને ઉપર કહા તે દેવોની દક્ષિણ દિશામાં દક્ષિણ દિશાના દેવની સ્થાપના કરવી. ૧૭૮ ॐ क्लीं नमः अनेच मंत्रण एवंपित्रस्थाप्य आगच्छएस्मिनस्थानेस्थिरोभव ॥१७९॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે પિતૃદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે માટે આપ આ સ્થાને પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૯ ॐ क्लीं नमः अनेनमंत्रण एवंगणस्थाय्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभवः ॥१८०॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે ગણદેવતા! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારીને ત્યાં આપની સ્થાપના કરો અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૮૦ ॐ क्लों नमः अनेन मंत्रण एवंदौवारिकस्थाय्यआगच्छअस्निनस्थानेस्थिरोभवः ॥१८१॥ ઉપર પ્રમાણે મંત્ર ભણીને હે દેવાધિદેવતા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે ત્યાં આપ પધારીને આસન ઉપર બીરાજે અને આસન ઉપર સ્થિર થાવ આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૮૧ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy