SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને આપ પધારી આસન કરે અને સ્થિર થાવ. ૧૭૪ ॐ क्लीं नमः अनेनमंत्रण गंधर्वस्थाप्य अस्मिनस्थानेस्थिरोभवः ॥ १७५ ॥ ઉપર પ્રમાણે મંત્રને ભણીને હેમંધર્વદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ અહીં પધારીને આસન ઉપર બેસીને સ્થિર થાવ. આ પ્રમાણે વિનયથી બોલવું. ૧૭૫ ॐ क्लीं नमः अनेन मंत्रेण वितथस्थाप्यअस्मिन् स्थानेस्थिरोभव ॥ १७६ ॥ ઉપર પ્રમાણે મંત્ર ભણીને હું વિતથ દેવ ! આ આસન આપને માટે તિસ્ત્રાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૬ ॐ क्लों नमः अनेन मंत्रण भृगस्थाप्य अस्मिन् स्थानेस्थीरोभव ॥ १७७ ॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે ભંગદેવ! આપને માટે આ સ્થાન તૈયાર કરવામાં આવેલ છે માટે આપ ત્યાં પધારી આપની સ્થાપના કરી સ્થિર થાવ. ૧૭૭ ॐ क्लीं नमः अनेन मंत्रेण मृगस्थाप्य अस्मिन् स्थातेस्थिरोभव ॥ १७८॥ ઉપર પ્રમાણે બોલીને હે મૃગદેવ ! આ આસન આપને "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy