SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જે પ્રાસાદ ભ્રમવાળા હોય કે ભ્રમ વગરના હાય તા પણુ દરેક કાર્યોંમાં આ પ્રાસાદું વખાણવા લાયક છે. આ પ્રાસાદ બનાવવાથી શાન્તિપુષ્ટિ તેમજ પ્રજામાં અને રાજ્યમાં પણ આ પ્રાસાદુ અનાવવાથી દરેક પ્રકારના પ્રાણી માત્રને સુખ આપનારા છે. ૪૫૫ अश्वगजैर्षलियानी महिषै नंदिकस्तथा । सर्वेश्रयामाप्नोति स्थापितं च महीतले || ૪૬ | આ પ્રમાણે પ્રાસાદ કરવાથી ઘેાડા, હાથીએ, રથા, સૈન્ય, પાડાઓ, બળદો, પશુઓ અને પૃથ્વી વગેરેનું સુખ અને શાન્તિ પ્રાપ્ત થાય છે. ૪૫૬ नगरे ग्रामे पुरमध्ये प्रासादो सुशोभादयम् । जगत्यां मंडपैर्युक्तं क्रीयते वसुधातले । ४५७ ॥ सुलभप्यर्तराज्यं स्वर्गवत् महीतले ।। ४५८ ॥ નગર ગામ કે પુરની માંહે જગતી અને મડપથી યુક્ત તેમજ અત્યંત સુંદર આ પૃથ્વી ઉપર શાસ્ત્ર વિધિથી બનાવેલા પ્રાસાદો છે. ૪૫૭ દુઃખથી પણ જે પ્રાપ્ત ન થઇ શકે તેવું અને સ્વગ જેવી સમૃદ્ધિવાળું મહાન પૃથ્વીનું સામ્રાજ્ય આવા પ્રાસાદાની પૂજા કરવાથી અનાયાસે પ્રાપ્ત થાય છે. ૪૫૮ दक्षिणोत्तर मुखेश्च प्राच्यांचैव तु पश्चिमे । वितरागाथ प्रासादात् पुरमध्ये सुखावहम् ॥ ४५९ ॥ શહેરની માંહેના દક્ષિણ કે ઉત્તર મુખતા, પૂર્વ કે પશ્ચિમ સુખના જીન તીર્થંકરના પ્રાસાદ કરવાથી સુખને આપનાર થાય છે. ૪૫૯ इति विश्वकर्मोक्त वास्तुविद्यायां जय पृच्छतां (जिन) प्रासाद विधि. "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy