SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ઉપર કહેલા રૂપના પ્રાસાદમાં રેખાએ એક તિલક ચડાવવું ત્યારે “અછોદય' નામને જીન ભગવાનને વલ્લભ એવો પ્રાસાદ જાણ. ૪૫૧ इति अष्टोदय प्रासाद ॥ ५५ ॥ भेद ॥ २ ॥ तुलभाग | ૨૪ ! तद्रुपे च प्रकर्तव्यं उरु श्रृंगं च पंचमम् ।। तुष्टिपुष्टि च नामोयं प्रासादो देववल्लभं ॥ ४५२ ॥ ઉપર કહેલા પ્રાસાદનો ભદ્ર (ચારને બદલે) પાંચ ઉરશ્ચંગ કરે તો “તુષ્ટિપુટિ” નામને દેને વલ્લભ એ પ્રાસાદ થાય છે. ૪પર इति तुष्टि पुष्टि प्रासाद ॥५६॥ भेद ॥३॥ तुलभाग ॥२४॥ प्रासादा पूजिताप्रोक्तं विश्वकर्मा विश्वोत्पति । द्वाविंशति विभक्तानां जिनेन्द्रस्य विषेशतः ॥ ४५३ ।। વિશ્વને ઉત્પન્ન કરનાર શ્રી વિશ્વકર્મા ભગવાને ઉપર કહેલા પ્રાસાદની પૂજા કરવાનું કહ્યું છે તેમાં બાવીશ ભોગના પ્રાસાદ જૈનોને વિશેષ પૂજવા લાયક કહેલા છે. ૪૫૩ चतुर्दिशा चतुद्वारं पुरमध्ये सुखावहम् ॥ ४५४ ॥ ચારે દિશાના ચાર બોરણાવાળા પ્રાસાદ નગરામાં સુખ આપનારા થાય છે આવો શાસ્ત્રને મત છે. ૪૫૪ भद्रमा विभ्रमा चैव प्रशस्ति सर्व कामदं । शान्तिदं पुष्टदं चैव प्रजा राज्य सुखावहम् ॥ ४५५ ।। "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy