SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ द्रु पे च प्रवर्तव्यं कर्णतिलकं न्यसत् । रत्नसंजय नामोयं गृहराज सुखावह ! ૮૪ धर्मदस्तस्यनामोयं पूर्व धर्मवर्धनम् ॥ ॥३८५॥ ઉપર કહેલા રૂપવાળો તેવા માપવાળે તે જ આકારના માત્ર તેમાં ને આમાં આટલે ફરક કરઃ આમા રેખાયે બે તિલક કરીએ તે રત્નસંજય નામને પ્રાસાદ કહેવાય. આ પ્રાસાદ ઘરમાં તથા રાજમાં સુખ આપનાર થાય છે. ૩૮૪ પહેલા જેનના ધર્મને વધારવા માટે શ્રી ધર્મનાથ મહાપ્રભુજીએ આ પ્રાસાદ બનાવેલ માટે આ પ્રાસાદનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું છે. આ ધર્મનાથ પ્રભુને વલભ એ પ્રાસાદ શહેરમાં કરવાથી ધર્મની વૃદ્ધિ થાય એવો તેમને મત છે. ૩૮૫ १५ इति धर्मनाथ वल्लभ रत्नसंजय अथवाधर्मद प्रासाद ॥२२॥ भेद ॥२॥ तुल भाग ॥२२॥ चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजीते । पादेन त्रयमागेन कोणि तत्र विधीयते ! ૨૮૬ પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં ચાવીશ ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની કરવી. તેની બાજુમાં એક ભાગની ખૂણું રાખવી. ૩૮૬ प्रतिकर्ण तेषां ज्ञेय कोणीकानंदोका पदे । भहाथै सेशवेदं च निर्गम भागमेव च ॥३८७॥ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy