SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પહે અર્થઃ—સૂર્ય નારાયણની સુઃિ—જમણા હાથમાં કેમડળ, ડામાં હાથમાં સ્માટીકની માળા અને બીજા હાથેામાં કમળને ધારણ કરનાર; આવી મૂર્તિ સૂર્ય નારાયણની અનાવવી. ૧૬૨ यस्यास्क दक्षिणेशूलं वामहस्ते सुदर्शनम् ॥ भगमूर्ति समाख्याता पद्महस्तासु भायवै ॥ १६४ ॥ અઃ-ભગદેવની સ્મ્રુતિઃ-જમણા હાથમાં ત્રશુળ; ડામા હાથમાં સુદર્શન અને બીજા બે હાથમાં કમળ, એવા દરેકનું કલ્યાણ કરનારી ભગદેવની સ્મૃતિ સમજવી. ૧૬૪ अथ वाम करे माला त्रीशुलंदक्षणे करे ॥ विश्वमूर्त्ति सुखदायि पद्मलांछन लक्षिता ॥ १६५॥ અ—વિશ્વ ભગવાનની મુર્તિ ડાખા હાથમાં સ્ફાટીકની માળા, જમણા હાથમાં ત્રીશુળ અને કમળની શેભાથી શાભાયમાન; આ પ્રમાણે વિશ્વ ભગવાનની મૂર્તિ બનાવી પુજે તે સુખ આપનારી થાય છે. ૧૬૫ पुषाव्य वे मूर्ति द्विभुजापद्मलांछनः ॥ सर्व पापहराज्ञेया सर्व लक्षणलक्षिता ॥ १६६ ॥ અઃ-પુષ્પનામના સુર્યની મુતિ:-એ ભુજાવાળા, અને હાથમાં કમળ ધારણ કરનાર અને દરેક રનાં પાપને નાશ કરનાર, સ લક્ષણાથી યુક્ત મૂર્તિ પુષ્પનામના સૂર્યની બનાવવી. ૧૬૬ પ્રકા આવી दक्षिणेतु गदायस्य वामहस्ते सुदर्शनम् ॥ पद्माव्य वा तुसावित्री मूर्ति सर्वार्थ साधिनी ॥ १६७॥ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy