SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ शुलिवामकरेयस्य दक्षिणे सोम्यएवच ॥ मित्रानां अत्रिनयना क्रशेशय विभूषीता ॥१५८॥ અર્થ-ડાબા હાથમાં ત્રીશુળ અને જમણા હાથમાં ચક્ર, બે નેત્રવાળા આભુષણથી શોભાયમાન એવી મિત્ર નામના સૂર્યનારાયણની મૂર્તિ બીજી સમજવી. ૧૫૮ प्रथमेतुकरे चक्रं तथा वामेच कौमुदि ॥ मूर्तिराय मणिशेया सउभौपाणि पल्लवौ ॥१५९।। અર્થ -રાયમણની મુર્તાિ–જમણા હાથમાં ચક, ડાબા હાથમાં કુમુદ અને બીજા બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મૂર્તિ રાયમણીની સમજવી. ૧૫૯ अक्षमाला करे यस्या गदा वामे प्रतिष्ठीता ॥ सामूर्ती रौद्रीज्ञातव्या प्रताय पद्म भूषिता ॥१६०॥ અર્થ -રેદ્રીની મુતિ-એક હાથમાં અક્ષયમાળા, બીજા હાથમાં ગદા અને નીચેના બને હાથમાં કમળને લીધે સુશોભીત એવી મૂર્તિ રૌદ્રીની બનાવવી. ૧૬૦ चक्रतुदक्षिणे यस्या वामेपाशसुशोभनः ।। सा वारुणि भवेतमूर्ति पद्मपत्र करद्वय ॥१६१॥ અર્થ -જલદેવકીની મુતિ –એક હાથમાં ચક્ર, બીજામાં પાશ અને નીચેના બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મુતિ જલદેવકીની બનાવવી. ૧૬૧ कमंडलु दक्षिणे हस्ते अक्षमाला च वामतः ॥ साम वश्यंमतासूर्य मूर्तिपद्माविभूषीता ॥१६॥ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy