SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ જમણું ભુજામાં ચક્ર અને ડાબા હાથમાં મુદગર આ પ્રમાણે અને હાથમાં બે શસા આપવા તેમજ વાહન હંસનું બનાવવું આ પ્રમાણે શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની જમણી બાજુમાં વીજયા નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૦૯ श्रीचन्द्रप्रभोज्वालामतान्तरेण भृगुटीदेवीपीतवर्णा ॥ विरालारच्यजीवविषेषवाहनी चतुर्भुजाखडग ।। मुद्र भूषीतदक्षिणकरद्वयाफलका परशुय वामा ॥ ક્રિયા અર્થ–બૂટીદેવી નામની યક્ષ તેને વર્ણ પીળા તેમજ સુંદર ચાર હાથ તેમાં જમણી બાજુના એક હાથમાં ખડગ, બીજા હાથમાં મુદગર. તેમજ ડાબી બાજુના એક હાથમાં ફલક, બીજા હાથમાં ફરષી આ પ્રમાણે ચારે ભુજામાં ચાર શસ્ત્ર આપવા અને વિરલ (બિલાડાની) સ્વારી બનાવવી. આ પ્રમાણે ચંદ્ર પ્રભુ ભગવાનની બાજુમાં ભૃગુટી દેવી નામની ચક્ષણ બનાવવી. ૪૧ सुविधैःचतुर्भुजामातुलिंगाक्षसूत्रयुक्तपाणिद्वयो । नकुलकलितवामपाणिद्वयश्च ॥४११॥ અર્થઅજીત નામને યક્ષ-ચાર ભુજાઓથી શેભાયમાન એક હાથમાં બીરૂ, બીજા હાથમાં અક્ષમાળા, તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં ભાલે આ પ્રમાણે ચારે હાથમાં ચાર શસ્ત્રોથી યુક્ત તેમજ કાચબાના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે વિપીનાથ ભગવાનની જમણી બાજુમાં અજીત નામના ચક્ષની મૂર્તિ બનાવવી. ૪૧૧ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy