SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ અર્થ-માતંગનાને ચક્ષા–તેને વર્ણ લીલા અથવા કાળે તેમજ ચાર ભુજાઓ યુક્ત તેમાં જમણું બાજુના એક હાથમાં બીલું, બીજા હાથમાં પાશ તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રોથી શોભાયમાન તેમજ હાથીના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શ્રી સુપાશ્વનાથ ભગવાનની જમણી બાજુમાં માતંગ નામના યક્ષની મૂતિ બનાવવી. ૪૦૭ श्रीसुपाश्वस्यशान्तादेवी सुवर्णावर्णागजवाहना ॥ चतुर्भुजा वरदाक्षसूत्रयुक्त दक्षिणकरद्वया ।। शूलाभययुक्त वामहस्तद्वयाच ॥४०८॥ અર્થશાન્તાદેવી નામની ચક્ષણી-વર્ણ સોના સર ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં અક્ષમાળા તેમજ ડાબી બાજુના એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં અભય આ પ્રમાણે ચાર હાથમાં યાર શ આપવા તેમજ હાથીના વાહનથી આરૂઢ થયેલ એવા સુપાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુમાં શાન્તાદેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૦૮ श्रीचन्द्रप्रभोः विजयोयक्षोहरितवर्णस्त्रीलोचनः इंसवाहनोद्वि भुजोकृतदणिणहस्तचक्रो वामहस्तधृतमुद्रश्च ॥४०९।। . અર્થ -વિજયનામને યક્ષ-લીલા વર્ણવાળો તેમજ ત્રણ નેત્રથી શોભાયમાન અને બે મુક્તઓથી યુક્ત તેમજ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy