SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૯૭ સમયના સાધુને માટે વર્ણવવામાં આવ્યો છે. તેમાં પ્રથમ ગુરએ ન્ટને નિષેધ કરેલો હોવાથી ફરીથી એકવાર નટડીનું નાટક જોવા તેઓ ઉભા રહ્યા. ગુરુએ પૂછતાં સામે જવાબ આપવા લાગ્યા કે આપે નટના નિવેધ કર્યો હતો કાંઈ નટડીનો નહિ, એમ કહીને વક્રતા અને જડતાનો પ્રસંગ દર્શાવ્યા છે. શાલિભદ્ર મહામુનિ ચરિત્ર કલકત્તાના સુપ્રસિદ્ધ જમીનદાર શ્રીયુત બહાદુરસિંહજી સીંઘીની અપ્રતિમ ચિત્રકળા વાળી ધન્ના શાલિભદ્ર રાસની સુંદર હસ્તલિખિત પ્રત શ્રીયુત જિનવિજયજી દ્વારા મને જોવા મળેલી તેમાંથી તેમની પરવાનગીથી ચાર ચિ અત્રે રજુ કરવામાં આવ્યાં છે. પ્રતમાં કુલ પાનાં ૨૬ છે અને તેમાં ૩૯ સુંદર રંગીન ચિ ચીતરેલાં છે, જેમાંના ઘણખરાં ચિત્ર ૧પ૮૮૩ ઇંચનાં છે. પ્રતની લિપિ દેવનાગરી છે અને દરેક પાનામાં ૪૨ લીટીઓનું લખાણુ છે જેની ભાષા પ્રાચીન ગુજરાતી છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા તો એ છે કે તેના અંતે તેના રચયિતા, લેખક અને તેના ચીતરાવનારની સંપૂર્ણ ઐતિહાસીક માહિતી દર્શાવતી પ્રશસ્તિ સચવાઈ રહેલી છે જે નીચે પ્રમાણે છે: . (શ્રી) જિનસિંહરિ શિવ્ય મતિસાર વિરચિત ઇતિ શ્રી સાલિભદ્ર મહામુનિ ચરિત્ર સભામાં વિદ્રગજસરસો મિતે દ્વિતીય ચૈત્ર સુદિ પંચમી તિથી શુક્રવારે વસૂલવલ સકલભૂપાલ ભાલ વિશાલ કોટીરહર શ્રીમજહાંગીર પાતિસાહિ પતિ સલેમ સાહિ વર્તમાન રાજ્ય શ્રીમજિનશાસન વન પ્રમોદ વિધાન પુષ્કરાવ ધનાધન સમાન યુગપ્રધાન શ્રીશ્રી શ્રીશ્રીશ્રી જિનરાજસૂરિ વિજયિ રાજ્ય છે નાગડ ગોત્ર શૃંગાર હાર સા૦ જૈત્રમલ તત્તનય સવિનય ધર્મધુરા ધારણ ધરેય શ્રીમજિજફક્ત સમ્યક્ત્વ ભૂલ સ્કૂલ દ્વાદશ વ્રતધારક શ્રીપંચપરમેષ્ટિ મહામંત્ર સ્મારક શ્રીમત્સાહિસભા શુંગારક સથીક સંઘમુખ્ય સાઇ નાગડ ગોત્રીય સાવ ભારમલેન લઘુ બંધવ નાગડ ગોત્રીય સારુ રાજપાલા વિચક્ષણ ધુરીણ સારુ ઉદયકર કરણ જેવાક મહાસિહાદિ સાર પરિવાર યુનેન લેખિત તથ્ય વામાન ચિ સંદતાત્ | સા ] લિખિતંચતત ૫૦ લાવણ્યકર્તિ ગણિના ચિત્રિતું ચિત્રકારેણું શાલિવાહન 11 શ્રેય:સદા. ભાવાર્થ આ રાસના કર્તા શ્રીજિનસિંહસૂરિશિષ્ય અતિસાર છે,૬૨ આ પ્રત સંવત ૧૬૮૧ ના બીન ચૈત્ર શુદિ પાંચમને શુક્રવારના દિવસે (ઈ.સ. ૧૯૨૪) શહેનશાહ જહાંગીર રાજ્યના સમયે શ્રીજિનશાસન રૂપી વનને નવપલ્લવ કરવામાં પુષ્પરાવર્ત મેઘ સમાન યુગપ્રધાન શ્રીજિનરાજસૂરિના શ્રાવક નાગડ ગોત્રના ભૂષણરૂપ સાવ જૈત્રમહલના પુત્ર ભારમલ્લે પિતાના નાનાભાઈ રાજપાલ ૬૨ આ રાસ આ પે શેઠ દે. લા. પુ. ફંડ તરફથી પ્રસિદ્ધ થએલા આનંદકા મહેરધિમતિક ૧લું, ગ્રંથાંક ૧૪ના પાના ૧ થી ૪૮માં પ્રસિદ્ધ થએલો છે અને તેની રચના સંવત ૧૬૭૮ના આસો વદી ૬ ના દિવસે કરવામાં આવેલી છે? સેળહ અઠહર વરસૈં, આ વદિ છઠ દિવસૅછ–૮. જિનસિંહસૂરિ કીસ અતિસારે, ભવિયણને ઉપગારેજી; જિનરાજ વચન અનુસાર, ચસ્તિ ક સુવિચારે.–૯.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy