SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જૈન ચિત્રકટુપમ બે હાથે એમ કહેતો હોય એમ લાગે છે કે, તે કૃષ્ણ તે એવો જ તોફાની છે, તમે શાંત પડે અને તમારે ઘેર જાઓ, આવી રીતને પ્રસંગ બતાવવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. Plate LXXXI ચિત્ર ૨૫૩ “કણુની ગોપીઓ સાથે કીડ', પ્રતના પાના ૪૦ ઉપરથી. પાનાના લખાણને જ ચિત્ર-- કાર અનુસર્યો હોય એમ લાગે છે. गोपीभिरास्वाद्य मुखं विमुक्तः(मुक्तः) शेते म्म रात्रौ मुखमेव केशवः। स्तनांतरेष्वेव बभूव तासां कामीय कान्ताधरपालवं पिबन् ।॥ ८ ॥ मधुरमधु(ध)रबिंबं प्राप्नुवत्या भवत्यां कथय रहसि कणे मद्दि(६)शां नंदसूनोः । अयि मरुलि मुकुंदस्मेरवकारवि(वि)दात् श्रवणनिचय धूम्र (स्वरपरिचय नमे) संप्रति प्राणनाथे ।।।। ભાવાર્થ. ગોપીઓના મુખનો આસ્વાદ લઈને છુટે થયેલો અધરપલવનું પાન કરતો હોય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનાંતરેને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઇ ગયા.-૮ હે મોરલી! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિંબ–ષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કૃષ્ણના કાનમાં મારી દશાને અવસ્થાને કહેજે-૯ ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃણું એક ગોપી સાથે રસુતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગોપી હીંચકા ઉપર સુઇ રહેલા કૃણું અને ગોપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધેલો છે, ચિત્રકારે પ્રસંગને તાદસ્થ ચિત્ર આલેખેલું છે. ચિત્ર રપ૪ કણ અને ગોપીએની વન કીડા.” પ્રતના પાના ૪૩ ઉપરથી. આ ચિત્રને પ્રસંગ અને લખાણુ બંને જુદાં પડે છે. अहं परं वेनि न वेत्ति तत्परात(रा) स्मरोसुस्कानामपि गोपसुभ्रवां अभूदहपूर्विकया महान् कलि बलिद्विषः केशकलापगुम्फने ।। २२६ ।। भ्रमझमरकुंतलारचितलोललीलाललिकं कलकणितकिङ्किणी ललितमेखलाबन्धन । कपोलफलफस्फुरत्कनककुंडलं तम्महो मम स्फुरतु मानसे मदनकैलिशय्यो स्मुकं ।
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy