SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૬૩ ૮૭નું વર્ણન. આ ચિત્ર મધ્યેનું સિંહાસન બહુજ સુંદર રીતે લાકડામાં કારી કાઢેલું હાય એમ લાગે છે. પંદરમા સૈકામાં જૈનાચાર્યા ભદ્રાસન ઉપર બેસીને ઉપદેશ આપતા તેના પુરાવારૂપે જ આવી જાતનાં સિંહાસનની ચિત્રમાં રજુઆત કરવામાં આવે છે. કારણકે પ્રાચીન પ્રતામાં જ્યાં જ્યાં આચાર્ય મહારાજોનાં ચિત્ર આવે છે ત્યાં ત્યાં દરેક પ્રસંગમાં ભદ્રાસન ઉપર જ તેઓ બેઠેલા હાય છે. ઇંદ્રના મસ્તક ઉપરનું છત્ર પણ બહુ જ અલૌકિક પ્રકારનું છે; તેના પગ નીચે તેનું ચિહ્ન હાથી દેખાય છે. ચિત્ર ૧૮૫ શક્રસ્તવ. કાંતિવિ. ૧ ની પ્રતમાંથી. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૮૭નું વર્ણન. ચિત્ર ૧૮૧-૧૮૭ હરિÃગમેપિન, આ છે ચિત્રા પૈકીનું એક ચિત્ર સાહન. પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. તે ચિત્રમાં રગમેષન એ હાથમાં આકાશભાર્ગે ગર્ભ લઇને જતા દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતે હાવાને બતાવવા માટે હંસપક્ષીની ડીઝાઇનવાળા તેના ઉત્તરાસંગના છેડાને ઊડતે ચિત્રમાં બતાવેલા છે. ચિત્રકારના આશય ગર્ભ બદલતી વખતનું દૃશ્ય બતાવવાના છે. ખીજું ચિત્ર કાંતિવિ. ૧. પાના ૧૪ ઉપરથી લેવામાં આવ્યું છે. આ ચિત્રમાં હરિણૈગમેબિનના એક હાથમાં ફૂલ છે અને તેને! ખાતે હાથ ખાલી છે. તેના શરીરને વર્ણસુવર્ણ છે. તેના પગ આગળ તેનું વાહન મેાર છે. ચિત્રકારને આશય આ ચિત્રમાં ગર્ભની ફેરબદલીનું કાર્ય પતી ગયા પછી દેવલાકમાં તે આકાશમાર્ગે પાછા જાય છે તે પ્રસંગ બતાવવાનો હેય એમ લાગે છે. Plate LVII ચિત્ર ૧૮૮૭ સિદ્ધાર્થની કસરતશાળા, કાંાંતિવે, ૧ ના પાના ૨૮ ઉપરથી. સૂર્યોદય થતાં સિદ્ધાર્થ રાન્ન શય્યામાંથી ઉઠ્યા પછી પાદી ઉપર પગ મુકી નીચે ઊતર્યાં, અને કસરતશાળામાં પ્રવેશ કર્યો. આ કસરતશાળામાં વ્યાયામના અનેક સાધના હતાં; મલ્લયુદ્ધ, મુદ્દાદિ ખેલવવાને અભ્યાસ, શરીરના અંગોપાંગ વાળવાં, દંડ પીલવા વગેરે વિવિધ જાતની કસરત કરવાથી ત્યારે ખૂબ ભ થયા ત્યારે પુષ્ટિકારક તેલનું મર્દન કરાવવાના આરંભ કર્યાં. ચિત્રમાં ઉપરના ભાગમાં બે જણાના હાથમાં હાલ છે અને એક જણે ડાબા હાથમાં છરી પકડેલી છે. નીચેના ભાગમાં મધ્ય આકૃતિના હાથમાં ઉપરના ચિત્રના એ જણાના હાથમાં દાલ છે એવી ઢાલ છે, જ્યારે બીજાના ડાબા હાથમાં છરી અને ત્રીનના બંને હાથ ખાલી છે. ચિત્ર ૧૮૯ સિદ્ધાર્થ સ્નાનગૃહમાં, કાંતિવિ. ૧ ના પાના ૨૮ ઉપરથી, સિદ્ધાર્થરાન્ત સ્નાનગૃહમાં સ્નાન કરવાના બાન્દેડ ઉપર મેટા છે. તેઓના મસ્તક ઉપર રાજચિહ્નરૂપ સુંદર છત્ર છે. પાછળ માથાના વાળ ઓળતા એક નાકર હાથમાં કાંસકી રાખીને ઊભા છે. તેમના વાળના છેડાના ભાગ નીચે પ્યાલામાં પડતા દેખાય છે. આ ચિત્રના માથાના લાંબા વાળ ઉપરથી આપણુને ખાત્રી થાય છે કે ગુજરાતના પહેલાંના પુષો લાંબા ચાટલા રાખતા હતા; અને સ્નાનગૃહ તે સમયના વૈભવશલી કુટુંબેાના વૈભવનો ખ્યાલ આપે છે. ચિત્ર ૧૯૦-૯૧ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમના વૃત્તાંત કહે છે. એક જ પ્રસંગનાં આ બે ચિત્રા પૈકી એક
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy